વ્હાલા મિત્રો, GIETના ખજાનામાંથી શાળા તત્પરતા, પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માટે સુંદર મજાના બાળ અભિનય ગીતો શોધીને આપની સમક્ષ મૂકી રહ્યાં છીએ. ભાઈ શ્રી સાંઈરામ દવેના સ્વરમાં ગવાયેલાં બાળ અભિનય ગીતો આપણી શાળા અને વર્ગખંડના માહોલને વધુ ઉત્સાહપ્રેરક બનાવશે.
YouTube channel : Click here
જંગલ કેરા પ્રાણીઓની છુકછુક ગાડી આવી
રોજ નિશાળે જઈએ
વહેલી સવારે ઊઠવું ગમે
મન મોર બની થનગાટ કરે
મારે તે ટોડલે બેઠો ઓલો મોરલો
મોર તારી સોનાની ચાંચ
હરી હરી તે વનનો મોરલો
પેલાં નાચંતા મોરલને કહીદો
રાજુભૈયા
વડદાદાની લાંબી દાઢી
હાલો દાદાજીના દેશમાં
દરબાર છે દરબાર છે
તમે પણ બાળ અભિનય ગીત રેકોર્ડ કરી GIETને નીચે આપેલ ગૂગલ ફોર્મની લીંકમાં મોકલી શકો છો, જે GIET ના પ્લેટફોર્મ પર મૂકાશે.
બાળગીત મોકલવા માટે : Click here
તો મિત્રો, ચાલો આપણી સર્જનાત્મકતા અન્ય લોકો સુધી પણ પહોંચે તેવું કરીએ.
0 Comments