ડિજિટલ ઉપવાસ
વ્હાલા મિત્રો,
આજના આ ફાસ્ટફૂડના જમાનામાં ઉપવાસનું સવિશેષ મહત્વ છે. પણ તમે ચિંતા ન કરો તમારે ઉપવાસ કરી ભૂખ્યા નથી રહેવાનું !! આજે તો અલગ જ પ્રકારના ડિજિટલ ઉપવાસની વાત કરવાની છે. કરોળિયાના જાળાની જેમ પથરાયેલા મોબાઈલ, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં શું થશે તમારાથી આ ડિજિટલ ઉપવાસ..??
સ્વચ્છ ભારત અભિયાન: સ્વચ્છતાની સાવરણી
અતિ સર્વત્ર વર્જયેત
ગ્લાસ ડેકોરેશન
કસુંબીનો રંગ
રઢિયાળી રાત
0 Comments