GIET પ્રસ્તુત: કસુંબીનો રંગ ભાગ 1 & 2

 



રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય અને દેશભક્તિનાં ગીતો

લેખન : પિનાકી મેઘાણી 

ગાયક : અભેસિંહ રાઠોડ, રાધાબહેન વ્યાસ અને ડૉ. ફાલ્ગુની શશાંક

કસુંબીનો રંગ ભાગ : 1 તા:16/6/22 સાંજે 7:00pm 

છેલ્લો કટોરો, શિવાજીનું હાલરડું અને કોઈનો લાડકવાયો

Click here

કસુંબીનો રંગ ભાગ : 2 તા:17/6/22 સાંજે 7:00pm

ઓતરાદા વાયરા ઉઠો ઉઠો, મોર બની થનગાટ કરે અને કસુંબીનો રંગ

Click here

GIET પ્રસ્તુત: રઢિયાળી રાત ભાગ 1 થી 4

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંશોધિત અને સંપાદિત લોકગીતો

લેખન-પ્રવકતા : પિનાકી મેઘાણી

ગાયક : અભેસિંહ રાઠોડ અને રાધાબહેન વ્યાસ

રઢિયાળી રાત ભાગ : 1 તા:18/6/22 સાંજે 7:00pm

ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, મોરલડી ક્યારે વાગી અને સોના વાટકડી રે

Click here

રઢિયાળી રાત ભાગ : 2 તા:19/6/22 સાંજે 7:00pm

જોબનિયું આજ આવ્યું ને કાલે જાતું રહેશે, જોડે રેજો રાજ અને શરદ પુનમની રાતડી રંગ ડોલરીયો

Click here

રઢિયાળી રાત ભાગ : 3 તા:20/6/22 સાંજે 7:00pm

નગારા વાગે, ઝૂલણ મોરલી વાગી રે અને ના છડિયાં હથિયાર

Click here

રઢિયાળી રાત ભાગ : 4 તા:21/6/22 સાંજે 7:00pm

આવી રૂડી અજવાળી રાત , આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે અને માડી હું તો બાર બાર વરસે

Click here

Post a Comment

0 Comments