નારિયેળની કાચલી અને બોટલમાંથી મુખવાસ દાની
નારિયેળની કાચલીમાંથી ટોડલિયાં
રંગબેરંગી દીવડાં
GIET દીપોત્સવ 2022 સ્પર્ધા ગૂગલ ફોર્મ્સ👉
1.1 લોકનૃત્ય અને પ્રાચીન ગરબા
1.2 લોકગીત અને પ્રાચીન ગરબા ગાયન
2. દિવાળી કાર્ડ અને શુભેચ્છા સંદેશ ગૂગલ ફોર્મ
3. દિવડા ડેકોરેશન ગૂગલ ફોર્મ
4. રંગોળી સ્પર્ધા ગૂગલ ફોર્મ
5. ચિત્ર સ્પર્ધા ગૂગલ ફોર્મ
6 મૌખિક અભિવ્યક્તિ સ્પર્ધા ગૂગલ ફોર્મ
7 આર્ટ અને ક્રાફ્ટ સ્પર્ધા ગૂગલ ફોર્મ લિન્ક
**********************************
GIET દીપોત્સવ
દીવા સ્ટેન્ડ (YouTube)
તોરણ (YouTube)
તોરણ & વોલોપીસ (YouTube)
વેસ્ટ પ્લાસ્ટિક બોટલમાંથી તોરણ (YouTube)
લાભશુભ(YouTube)
આર્ટ એન્ડ ક્રાફટ(YouTube)
લાભશુભ(YouTube)
કાર્ડ(YouTube)
દિવાળી કાર્ડ વિદ્યાર્થી ગૂગલ રિસ્પોન્સ(YouTube)
રંગોળી વિદ્યાર્થી ગૂગલ રિસ્પોન્સ(YouTube)
સ્વસ્તિક (YouTube)
રંગોલી(YouTube)
વોલપીસ(YouTube)
તોરણ(YouTube)
આર્ટ અને ક્રાફ્ટ(YouTube)
દિવાળી કાર્ડ(YouTube)
તોરણ(YouTube)
દિવડા ડેકોરેશન(YouTube)
દીવા સ્ટેન્ડ(YouTube)
આર્ટ એન્ડ ક્રાફટ(YouTube)
દીવા સ્ટેન્ડ(YouTube)
આર્ટ અને ક્રાફ્ટ(YouTube)
લેમ્પ(YouTube)
આર્ટ એન્ડ ક્રાફટ(YouTube)
રંગોલી(YouTube)
દીપોત્સવ અંતર્ગત જી.આઈ.ઈ.ટી. નિયામકશ્રી એમ. કે. રાવલ સાહેબનું ઉદ્બોધન(YouTube)
GIET ટેલીગ્રામ ગ્રુપ લિન્ક
**********************************
વ્હાલા મિત્રો,
GIET ટૂંક સમયમાં Daily યોગ ચેલેન્જ લઈને આવી રહ્યું છે.. તેનાં ભાગ રૂપ વર્લ્ડ મિસ યોગિની પૂજા પટેલનો પરિચય અહીં રજૂ કરીએ છીએ. જેમણે અત્યાર સુધી 110 થી વધારે નેશનલ અને ઇન્ટરનેશનલ મેડલ્સ , 200થી વધૂ સર્ટિફિકેટ્સ અને 126 થી વધારે ટ્રોફી મેળવેલ છે. હમણાં યોજાયેલ 36માં નેશનલ ગેમ્સમાં પણ તેમણે 2 ગોલ્ડ મેડલ્સ અને એક સિલ્વર મેડલ મેળવલ છે.. બંગલાદેશમાં યોજાયેલ ઈન્ટરનશનલ ગેમ્સ વખતે ગોલ્ડન ગર્લનું બિરૂદ પણ મળેલ છે, તો ચાલો તેમના મુખે જ તેમનો પરીચય મેળવીએ..
શિક્ષણનો મૂળ હેતુ બાળકનો સર્વાંગી વિકાસ કરવાનો છે. જેમાં શારીરિક, માનસિક, સામાજિક અને સંવેદનાત્મક એમ તમામ પાસાંઓનો સમાવેશ થાય છે. આ તમામ પ્રકારનો વિકાસ માત્ર પાઠ્ય પુસ્તકોના અભ્યાસથી નથી થતો પરંતુ સાથે સાથે યોગ,રમતગમત,સંગીત,ચિત્ર વગેરે વિષયો પણ એટલાં જ મહત્વના છે. શિક્ષણ વિભાગ દ્વારા આ વિષયોનો સમાવેશ કરી બાળકો માટે સર્વાંગી શિક્ષણ ના પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યાં છે. GIET ખાસ આપના માટે આ વિષયો પર આધારિત શ્રેણી સર્વાંગી શિક્ષણ અંતર્ગત 'યોગ ચેલેન્જ ' લઈને આવી રહ્યું છે. આશા છે કે શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ કાર્યક્રમો ઉપયોગી થશે અને બાળકોના સર્વાંગી વિકાસમાં GIET કંઈક અંશે મદદરૂપ થઈ શકશે.
આપ સૌ મિત્રો આપના વિદ્યાર્થીઓના ગ્રુપ માં જરૂર share કરશો. GIET આપને માટે જ છે તો આપણી ચેનલને subscribe કરો અને વધુમાં વધુ બાળકો, શિક્ષકો અને વાલીઓને share કરો.
GIET વિદ્યાદર્શન
**********************************
GIET દીપોત્સવ
વોલ પીસ
આરતી થાળી
આર્ટ એન્ડ ક્રાફટ
ફલાવર પોટ
ટોડલિયાં
દીવા સ્ટેન્ડ
તોરણ
દીવા સ્ટેન્ડ
તોરણ & વોલોપીસ
વેસ્ટ પ્લાસ્ટિક બોટલમાંથી તોરણ
લાભશુભ
આર્ટ એન્ડ ક્રાફટ
લાભશુભ
કાર્ડ
દિવાળી કાર્ડ વિદ્યાર્થી ગૂગલ રિસ્પોન્સ
રંગોળી વિદ્યાર્થી ગૂગલ રિસ્પોન્સ
સ્વસ્તિક
રંગોલી
વોલપીસ
તોરણ
આર્ટ અને ક્રાફ્ટ
દિવાળી કાર્ડ
તોરણ
દિવડા ડેકોરેશન
દીવા સ્ટેન્ડ
આર્ટ એન્ડ ક્રાફટ
દીવા સ્ટેન્ડ
આર્ટ અને ક્રાફ્ટ
લેમ્પ
આર્ટ એન્ડ ક્રાફટ
રંગોલી
દીપોત્સવ અંતર્ગત જી.આઈ.ઈ.ટી. નિયામકશ્રી એમ. કે. રાવલ સાહેબનું ઉદ્બોધન
GIET ટેલીગ્રામ ગ્રુપ લિન્ક
___________________________________________
વ્હાલા મિત્રો,
GIET દીપોત્સવ અંતર્ગત રજૂ કરવામાં આવેલ વિડીયો લિંક અહીં PDF સ્વરૂપે આપેલ છે. દીપોત્સવ અંતર્ગત ગૂગલ ફોર્મ દ્વારા પ્રવૃત્તિ Submit કરી ભાગ લેનાર તમામ વિદ્યાર્થી મિત્રોને અભિનંદન તથા તેમના દ્વારા google form માં આપવામાં આવેલ ઈમેઈલ ID પર પ્રમાણપત્ર ટૂંક સમયમાં send કરવામાં આવશે, દીપોત્સવ પૂર્ણ થયેલ છે પરંતુ તમે તમારી પ્રવૃત્તિ 20 નવેમ્બર 2022 સુધી અપલોડ કરી શક્શો. જે GIET YouTube channel પર share કરવામાં આવશે.
GIET દીપોત્સવ 2022 સ્પર્ધા ગૂગલ ફોર્મ્સ
1.1 લોકનૃત્ય અને પ્રાચીન ગરબા
1.2 લોકગીત અને પ્રાચીન ગરબા ગાયન
2. દિવાળી કાર્ડ અને શુભેચ્છા સંદેશ ગૂગલ ફોર્મ
3. દિવડા ડેકોરેશન ગૂગલ ફોર્મ
4. રંગોળી સ્પર્ધા ગૂગલ ફોર્મ
5. ચિત્ર સ્પર્ધા ગૂગલ ફોર્મ
6 મૌખિક અભિવ્યક્તિ સ્પર્ધા ગૂગલ ફોર્મ
7 આર્ટ અને ક્રાફ્ટ સ્પર્ધા ગૂગલ ફોર્મ લિન્ક
પ્રવૃત્તિ વિડીયો અપલોડ કરવા માટેનું ગૂગલ ફોર્મ
0 Comments