એક જ વિડીયોમાં ચોવીસ(24) બાળ અભિનય ગીત
આપણી ઋતુ
https://youtu.be/3wCndtGtx8M?t=0&feature=shared
આવો બતાવું તમને મેઘ ધનુષ્ય
https://youtu.be/3wCndtGtx8M?t=226&feature=shared
સસલાની આંખનો ગુલાબી રંગ
https://youtu.be/3wCndtGtx8M?t=564&feature=shared
અડકો દડકો ફેર ફુદરડી ફરવા દો
https://youtu.be/3wCndtGtx8M?t=907&feature=shared
મારી ઢીંગલી કેવી રૂપાળી
https://youtu.be/3wCndtGtx8M?t=1131&feature=shared
અમે આમલી પીપળી
https://youtu.be/3wCndtGtx8M?t=1375&feature=shared
મારા ખોવાયા છે શમણાં
https://youtu.be/3wCndtGtx8M?t=1592&feature=shared
આપણી ઋતુ
https://youtu.be/3wCndtGtx8M?t=1816&feature=shared
ઉઘડી ગઈ સ્કૂલ અમારી
https://youtu.be/3wCndtGtx8M?t=2062&feature=shared
આવો કબૂતર આવો આજ
https://youtu.be/3wCndtGtx8M?t=2390&feature=shared
ટીમ ટીમ તારા
https://youtu.be/3wCndtGtx8M?t=2759&feature=shared
વા વા વંટોળિયા
https://youtu.be/3wCndtGtx8M?t=3011&feature=shared
અમે પતંગિયાં રૂપાળા
https://youtu.be/3wCndtGtx8M?t=3266&feature=shared
આમળાં કેવા મજાનાં
https://youtu.be/3wCndtGtx8M?t=3568&feature=shared
કૂકડો બોલે કૂકડે કૂક
https://youtu.be/3wCndtGtx8M?t=3800&feature=shared
ઘોડો ઘૂઘરીયાળો
https://youtu.be/3wCndtGtx8M?t=3945&feature=shared
વરસાદ આવ્યો રે
https://youtu.be/3wCndtGtx8M?t=4117&feature=shared
ઊંચી ઊંચી જારૂને નીચા બાજરા રે
https://youtu.be/3wCndtGtx8M?t=4424&feature=shared
દરબાર છે દરબાર
https://youtu.be/3wCndtGtx8M?t=4762&feature=shared
દિવડા હર દિશ કરવા છે
https://youtu.be/3wCndtGtx8M?t=5026&feature=shared
ચાંદલા નીચે તું આવ
https://youtu.be/3wCndtGtx8M?t=5241&feature=shared
નીર ભરવાને હાલી નાની પનિહારીઓ
https://youtu.be/3wCndtGtx8M?t=5456&feature=shared
પેલાં પતંગિયાની પાંખો
https://youtu.be/3wCndtGtx8M?t=5813&feature=shared
હાલો હાલો ગોકુળિયાના મેળે
https://youtu.be/3wCndtGtx8M?t=6283&feature=shared
સંગીત એ મનુષ્ય સમાજની એક વિશેષતા છે. સંગીતની પ્રસ્તાવના સામવેદમાં ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. સંગીતના સૂરોની અસર પ્રાણી અને પક્ષી પર પણ થાય છે. એ શોધ હવે નાની રહી નથી. સંગીત મનુષ્યના ચિત્તને અલૌકિક આનંદ આપી પુલકિત કરે છે. આવી અદ્ભૂત કલાને બાલમંદિરમાં પ્રથમ સ્થાન અપાયું છે. જન્મથી જ બાળક સંગીત સાંભળતા સાંભળતા નીંદરને ખોળે પોઢી જતું હોય છે. રડતું બાળક ચપટી,સીટી કે ઘુઘરો વગાડતા શાંત થઈ જાય છે. તેને પક્ષીના અવાજ,પાણીના અવાજ ગમે છે. સંગીત તરફનું બાળકનું આ આકર્ષણ નૈસર્ગિક હોય છે, માટે જ સર્વાંગી વિકાસ કરતી અને વૈવિધ્ય પીરસતી સંગીતની આ પ્રવૃતિ બાલમંદિરના વાતાવરણમાં વણાયેલી જોવા મળે છે. આ કક્ષાએ સંગીત મુખ્ય ચાર દ્રષ્ટિકોણથી અગત્યનું છે.
૧. સંગીત કલાદ્રષ્ટિના વિકાસ માટે.
૨. શારીરિક અને બૌધિક વિકાસ માટે.
૩. ભાષા વિકાસની પ્રવૃતિ તરીકે.
૪. વ્યક્તિત્વ વિકાસની પ્રવૃતિ તરીકે.
બાળ સંગીતમાં ભરપૂર વૈવિધ્ય પણ જોવા મળે છે. જેમ કે બાળ પ્રાર્થના,જોડકણાં,નાટક,અભિનય ગીત, ઋતુગીતો,ઉત્સવ ગીતો,જુદા-જુદા પ્રકારના રાસ, મૂક અભિનય,અભિનય ઓળખ,તાલની રમત, દેશભક્તિ ગીત,હાલરડાં વગેરે. આ બધાજ પ્રકારના ગીતો અને નાટકોનું સાહિત્ય સર્જન પણ આપણે ત્યાં ખૂબ થયું છે.આમ બાળ સંગીત એ બાળકને આનંદ સાથે શિક્ષણ આપી તેનાં વિકાસમાં મહત્વનો ફાળો આપતું એક અદ્ભૂત તત્વ છે.
GIET Vidyadashan (વિદ્યાદર્શન)
Gujarat Institute of Educational Technology
Facebook Page : https://www.facebook.com/GIET-104781885247615/
Instagram Page : https://www.instagram.com/gietvidyadarshan/
Whatsapp Groups : https://sites.google.com/view/giet/giet-district-whatsapps
Whatsapp Channel : https://whatsapp.com/channel/0029VahBiivElaglAOeJ3A1M
Telegram : https://t.me/gietvidyadarshan
Site : http://gujarat-education.gov.in/giet/
Courtesy by: Nitin Malvaniya
0 Comments