GIET કાવ્ય સ્પર્ધા
*મારું કાવ્ય મારો કંઠ*
🎤🎬🎥🎤🎬🎥🎤🎬🎥🎤
શિક્ષક, વિદ્યાર્થી અને વાલી માટે GIET કાવ્ય સ્પર્ધા અને એપિસોડમાં ભાગ લેવાની ઉત્તમ તક..
https://forms.gle/QkJozPYffnwb2BTH8
📢 GIET કાવ્ય સ્પર્ધા અંતર્ગત ધોરણ 3 થી 8 ની ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અથવા અંગ્રેજી કવિતા પસંદ કરવાની રહેશે.
📢 કાવ્ય વ્યક્તિગત રીતે ગાવાનું રહેશે, સમૂહમાં નહીં.
📢 આપે ગાયેલ કાવ્ય Video સ્વરૂપે આ ગૂગલ ફોર્મમાં અપલોડ કરવાનું રહેશે.
📢 Videoની સાઇઝ મહત્તમ 100 MB રહેશે.
📢 એક Video માં એક જ કાવ્ય અપલોડ કરવાનું રહેશે.
📢 એક વ્યક્તિ એક કરતાં વધુ કાવ્ય Video સ્વરૂપે અપલોડ કરી શકશે.
📢 કાવ્ય માટે વૈકલ્પિક રીતે સંગીતનો ઉપયોગ કરી શકાશે, પરંતુ પસંદગી વખતે માત્ર કાવ્યગાનને જ ધ્યાનમાં લેવાશે.
📢 અપલોડ કરવાની છેલ્લી તારીખ 5 સપ્ટેમ્બર 2024 રહેશે. (શિક્ષક દિન)
📢 સ્પર્ધામાં વિજેતા પસંદગી માટે GIET મૂલ્યાંકન ટીમનો નિર્ણય આખરી રહેશે.
0 Comments