શિક્ષક દિન વિશેષ
શિક્ષક - પ્રેરણા
शिक्षक - प्रेरणा
ડૉ. આઈ કે. વીજળી વાળા સાહેબની મૂળ કથા પર આધારિત પ્રેરણા ફિલ્મમાં એક શિક્ષિકા વર્ગમાં ભણતા બાળકોની નકારાત્મક શક્તિને કેવી રીતે સકારાત્મક શક્તિમાં ફેરવે છે તેની વાત છે.
વિદ્યાર્થીઓ કેવી રીતે એકબીજાની સારી બાજુ યાદ રાખે છે? તે બતાવ્યું છે. સેનામાં આતંકીઓ સાથેના યુદ્ધ દરમિયાન શહિદ થનાર રાજવીરનું ગામની શાળામાં બેસણું રાખવામાં આવે છે. ત્યાં બેસણામાં સેના અધિકારી આવી આચાર્ય બહેનશ્રીને રાજવીરે લખેલ પત્ર આપે છે.
પછી શું થાય છે...??
એ ફિલ્મ જોશો તો જ ખબર પડશે..
શિક્ષક દિનની હાર્દિક શુભેચ્છા 💐
Courtesy by: Nitin Malvaniya
0 Comments